| Sr. No. | Details | |
|---|---|---|
| 0 | હેડ ક્લાર્ક ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જોવા માટેની લીંક | Download |
| હેડ ક્લાર્ક ની મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના રી ચેકિંગ માટેની અરજી, આ અરજીની પ્રિન્ટ મેળવી નિયત થયેલ ફોર્મમાં જરૂરી વિગતો તથા બીડાણમાં માંગેલ દસ્તાવેજ આપી ને કરવામાં આવેલ અરજી માન્ય રહેશે. | Download | |
| 0 | Junior Clerk Main Exam (28/03/2026) - Answer Key | Download |
| Junior Clerk Main Exam (28/03/2026) - Grievance Form Link | Download | |
| મુખ્ય પરીક્ષા માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની લીંક | Download | |
| 0 | હેડ ક્લાર્ક તથા જુનિયર ક્લાર્ક ની મુખ્ય પરીક્ષા માટે ઉત્તિર્ણ ઉમેદવારનુ પરિણામ | Download |
| 1 | શ્રી આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આર.પી. ભાલોડિયા આર્ટસ,કોમર્સ અને શ્રી એન.પી ભાલોડિયા હોમસાયન્સ કોલેજ ની બિન શૈક્ષણિક વર્ગ-૩ હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક ની સંયુક્ત પ્રાથમિક કસોટી તારીખ 15/3/2026 ના રોજ સવારે 10:00 થી 12:૦૦ કલાક દરમિયાન આયોજિત થયેલ. આ પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ પ્રોવિઝનલ આન્સર કી ચકાસી લેવી. | Download |
| આપના ગ્રીવન્સીસ સામેલ ગુગલ ફોર્મ ની લિંકમાં ભરી તા. ૧૭/૩/૨૦૨૬ ના સાંજના ૬:૦૦ કલાક સુધીમાં રજૂ કરી શકો છો કોઈ અન્ય કોઈપણ રીતે રજૂ કરેલ ગ્રિવન્સીસ માન્ય રહેશે નહીં. સમય મર્યાદા બાદ ગ્રીવન્સીસ કરી શકશો નહીં જેની નોંધ લેવા વિનંતી. | Download | |
| 2 | ગ્રિવન્સિસ માટેનું ફોર્મ | Download |
| 3 | હેડ ક્લાર્ક તથા જુનિયર ક્લાર્ક પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડઓ | Download |
| 4 | સંસ્થાની તા-૧૦/૦૨/૨૦૨૬ની જાહેરાત અન્વયે ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારો માટે તથા તા-૦૪/૧૧/૨૦૨૫ની જાહેરાત અન્વયે ઉમેદવારી નોધાવેલ ઉમેદવારો માટે નવી જગ્યા માટે અરજી કરવા તથા પરીક્ષા પધ્ધતિમાં થયેલ ફેરફાર અંગે અગત્યની સૂચનાઓ | Download |
| 5 | તા-૦૪/૧૧/૨૦૨૫ની જાહેરાત અન્વયે હેડ ક્લાર્ક તથા જુનિયર ક્લાર્ક માટે મળેલ અરજીઓ પૈકી ચકાસણી બાદ માન્ય/અમાન્ય અરજીઓની યાદી. | Download |
| 6 | Application Form Junior Clerk on 10/02/2026 | Download |
| 7 | Advertisement Sandesh Dated on 10/02/2026 | Download |
| 8 | Advertisement Fulchhab Dated on 10/02/2026 | Download |
| 9 | Instruction (NOC) on 10/02/2026 | Download |
| 10 | Instructions and Notification of Gujarat Administrative Department,Gandhinagar on 21-01-2026 | Download |
| 11 | Application Form Head Clerk on 04/11/2025 | Download |
| 12 | Application Form Junior Clerk on 04/11/2025 | Download |
| 13 | Advertisement Sandesh Dated on 04/11/2025 | Download |
| 14 | Advertisement Jai Hind newspaper dated on 04/11/2025 | Download |
| 15 | Instruction (NOC) on 04/11/2025 | Download |
| 16 | Instructions and Notification of Gujarat Administrative Department,Gandhinagar on 04/11/2025 | Download |
| 17 | Instructions and Notification of Gujarat Administrative Department,Gandhinagar on 04/11/2025 | Download |
| 18 | તા-10/02/2026ની જાહેરાત અન્વયે જુનિયર ક્લાર્ક માટે મળેલ અરજીઓ પૈકી ચકાસણી બાદ માન્ય/અમાન્ય અરજીઓની યાદી. | Download |
Instruction: ઉમેદવારો માટે ખાસ સૂચના - જે ઉમદવારે ‘હેડ ક્લાર્ક’ અને ‘જુનિયર ક્લાર્ક’ એમ બંનેમાં ફોર્મ ભરવાના હોય તો તેમણે બંને જગ્યા માટે જુદા જુદા બે ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાના રહેશે